________________
૧૭
જીવદયા-ભૂતયા એ તે જેને પરમપ્રીય સિદ્ધાન્ત છે. આજ ભાવના ઉપકલ ફ8 થપાયું છે. તેમાં મુખ્ય શાળ જૈનોજ છે. આ ફન્ડ પણ સુરતમાં જાણીતી સ્વ. એક નગીનચંદ કપુરચંદ ઝવેરીના પ્રયાસથી સ્થપાયું છે. છેલ્લા બે વર્ષ પૂર્વે જ તેમના સ્વ. સુપુત્ર શેઠ જાતીચંદ નગીનચંદ ઝવેરીએ રૂ. ૫૦૦૦૦)ની નાદર રકમ આ ફન્ડને અપી. આ ફકના વ્યાજમાંથી જેને છેડાવવામાં આવે છે. આજે આ ફન્ડ દોઢ લાખનું થવા આવ્યું છે તેનું માન જૈનેને જ ઘટે છે. તેના મેનેજીગ ટ્રસ્ટ તરિકે શેઠ ફકીરચંદ નગીનચંદ ઝવેરી ચલાવે છે. વ્યકિતગત સેવાઓ
આ ઉપરાંત જાહેર જન સેવામાં સુરતના જૈનેને ફાળે ગરવપ્રદ છે. સુરતના દરેક જાહેર કાર્યમાં ભાગ લેતા સુરતના નગરશેઠ બાબુભાઈ ગુલાબચંદ એક સુરતના આગેવાન અને જૈન સમાજ અને સુરત શહેરના નગરશેઠ છે.
સુરત અશકતાશ્રમની ખીલવણી અને અભિવૃધ્ધિમાં ચુખ્ય ફળ આપનાર, તેને અહર્નિશ સાર સંભાળ રાખનાર તેના અભ્યદયાથે સતત પ્રયત્ન કરનાર શેઠ દલીચંદ વીરચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com