________________
૧૬૮
શ્રાવકના ખેતાલીસ દહેરાસરા છે. તેમાં મહાવીર સ્વામિનુ' અને આદીશ્વર ભગવાનનુ એ એ દહેરાસરો મેટા છે. તે બન્ને ગેપીપુરામાં છે, તે દેઢસા બસો વર્ષના છે ત્રીજી શાહપુરમાં ચિંતામણુ પારસનાથનુ છે.”
66
જેમ સુરતમાં જૈનાનું અસ્થિત્વ પુરાણા સમયથી છે, જેમ સુરતના જૈનાની જાહેાજલાલી પુરાણા સમયથી છે, તેમ સુરતના જૈનેની જાહેર જનસેવા પણ પુરાણા સમયથી છે. આથીજ સુરતમાં જૈને ગારવવન્તુ સ્થાન પ્રાપ્ત કરી શકયા હતા, જે અદ્યાપી ચાલુ છે. અઢારમી સદીમાં ભણશાલીજી અને ન્યાલચંદ કાકા જૈન આગેવાના હતાં. લક્ષ્મીવન્ત હતાં સાથે ઉદાર પણ હતાં. લક્ષ્મીના સદ્વ્યય કરી જાણતાં, માનવ સેવા જેવુ' જૈને નથી જાણતાં એમ આક્ષેપે કરનારને માનવ સેવાને જૈના કેટલું અને કેવુ સ્થાન આપે છે તે ભણશાલીજી અને ન્યાલચંદ કાકાના જીવને ખરાખર સમજાવે છે. તે વસ્તુની ખાત્રી આપતાં ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને ર૦ જણાવે છે કેઃ
અને ૧૮૦૪માં મોટા દુકાળ પડયા, ચામાસુ' આવતાં સુધી એ દુકાળમાં ત્રિવાડી શ્રીકૃષ્ણ અર્જુનજી, ભણશાલીજી અને ન્યાલચંદ કાકા વિગેરે શાહુકારાએ ઘણા ધર્મ કરી ગરીબને જીવાડયા'. એ કુટુંમ્બના વચને અદ્યાપી સુરતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com