________________
૧૬૯
વસે છે. તેમના ઘરની આસપાસના લતા ભણુશાલીને ચકવા કહેવાય છે.
}
કાળના કેર
આજથી ત્રણ ચાર સદી ઉપરના ઇતિહાસ તપાસીએ તા જણાય છે કે સમસ્ત હિંદભરમાં લુંટ-ધાડ અને અજક તાનાજ 'ભણકારા દેવ સંભળાતાં. એ સમયે સાને પાતાના પ્રાણ બચાવવાની માંટી પીડા હતી. સી ત્રાહી ત્રાહી પાકારતાં. ઇતિહાસ ભાખે છે કે કેટલાક મુસલમાન બાદશાહાએ ધર્માન્તતાને કારણે હિંદુઓને વટલાવ્યાં, હિંદુઓના અદિર તેડી નાંખ્યાં, હિંદુઓની જુની પુરાણી સંસ્કૃતિ પાણીમાં નીખી અને જૈન સમાજ પણ એથી વ‘ચીત નથી. જૈન સમાજના અનેક દહેરાસરા જ્ઞાનભંડારા-અને જાહેર પવિત્ર મકાને એ ધર્માન્યતાથી ધુળ ભેગા થયા છે, કેટકેટલીય મૂર્તિઓના નામ નિશાન નથી રહ્યા. શીલા લેખા જે જૈન સમાજના સાચા જવલન્ત ઇતિહાસ હતા તે પણ આ રીતે વિન્નિ થયે. એ શીલા લેખાને ઉષા નાખી સડાસ વિગેરેમાં ગાઠવવામાં આવ્યા છે. જૈન સમાજને તેના પૂર્વજો તરફથી મળેટ વારસા આમ કાળને લાગ થયા છે. એથીજ જૈન સમાજના કેટવાય સાચા ઇતિહાસ મલી શકતા નથી. તેના દ્વેષ કાઇના નહિ. એ કાળના કેરજ સમજી લઇએ. આ વાતને સત્ય ઠરાવતી હકીકત નિચેના ઉલ્લેખ પરથી મઢી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com