________________
•
'
છે
જ
છે
ને
ડે
છે
હતી. કંચની પાછી આવ્યા બાદ ગેપીની માએ તે જવાહી પાછું હું પણ તેણે તે લીધું નહિં. સુરજે મરતી વખતે પિતાની તમામ મીલકત ગેપીની માને બક્ષીસ કીધી અને કહ્યું કે મારી નામદારી વધે તેવું કંઈ કરજે એપીના ઘરની આસપાસની વસ્તીનું નામ ગોપીપુરા પડયું અને નાણાવટીએ વસ્યા તે નાણાવટ એમ નામ અપાયા”
એવી કથા મલી આવે છે કે ગેપીએ સૂર્યપુરતા તે સમયના બાદશાહને સુરજનું નામ કાયમ રાખવા વિનવ્યા. બાદશાહે તે કબુલ કર્યું અને સૂર્યપુરને બદલે સુરજ નામ થયું, જે અપભ્રંશ થતા સુરત કહેવાયું અને ગેપી રહેતે તે લત્તાનું જ નામ ગોપીપરૂ રખાયું. ઉપરને ઉલેખ તે વાતને સત્ય ઠરાવે છે.
છતાં ગેપીપુરામાં એકલાજ માગર રહેતાં કે બ્રાહ્મણે રહેતાં એમ નથી. એ લત્તામાં જૈનોનું સ્થાન પણ તે સમયથીજ હતું, અને તે પણ ઉચ્ચ અને ખાનદાન પ્રજા તરિખે. એટલે એ લત્તામાં પણ જેનેનું ઉચ્ચ સ્થાન તે સમયથીજ હશે એમ નિચેના ઉલ્લેખ પરથી સમજી શકાય છે. ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાને પર૩ જણાવે છે કે -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com