________________
૧૬૩ પ્રકરણ ૧૬ મું. સૂર્યપુરનું પ્રાચિન અસ્તિત્વ
સુરતના ગોપીપુરા અને નાણાવટનું અસ્તિત્વ ઘણું પુરાણું છે. સુરતના નાણાવટીઓ જેઓ મુખ્યત્વે જૈને જ હતાં તેઓ વસ્યા તે પરથી નાણાવટ નામને લ-તે અરિત ત્વમાં આવ્યું. એ નાણાવટીઓની ઓટલા બેન્કો જેવ દુકાનેન સ્મરણે અદ્યાપી મેજુદ છે જે પરથી સમજી શકાય છે કે નાણાવટમાં અસલથી જ જૈનની જાહેરજલાલી હેવી જોઈએ, અને આજના નાણાવટના રહીશ જૈનેની વંશાવલીઓ તે વાતને સત્ય કરાવે છે. ગોપીપુરા અને નાણાવટના લત્તાએ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા અને તેમના નામે કઈ રીતે અપાયા ને જણાવવા ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પા. ર૭૭-૭૮ લખે છે કે –
“નાગર જમીનદારની વિધવા પિતાના નાની વયના દીકરા ગોપીને લઈને માછલી પીઠની આસપાસ રહી હતી, તેવામાં કંચની સુરજ રાંદેરના નવાયતાની ઈતરાજીથી હજ કરવાના વિચારથી ઝાઝ ઉપડતાં સુધી ત્યાં રહી હતી. કંચની સુરજ જતી વખતે લાખનું ઝવાહીર ગેપીની માને સેંપી ગઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com