________________
૧૬૫ ગોપીપરૂં ત્રીસ એકરની વંચી જમીનનું. એમાં સુરતને અરબી ગેપી રહે. કેટલેક ભાગ માટે આગથી અળી ગયેલે તે હજુ બંધા નથી. ઘણાંક ઘર મેટા અને લાકડામાં કરેલી નુકસીવાળા છે. છેડા પર કેટલાક મુસલમાન ગરી રહે છે. તે સિવાય એ ભાગમાં ઉંચી નાતની હિંદુ અને શ્રાવક, કાયસ્થ-બ્રાહ્મણ-વણીયા વસે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com