________________
સુરતના અગ્રગણ્ય શહેરી અને જૈન સમાજના એક આગેવાન છે.
1 સુરતના રક્તપિત્તિયા આશ્રમને સેવા આપતા જૈન અને જૈનેતર સાર્વજનિક કાર્યોમાં છૂટે હાથે આર્થિક મદદ આપતા શેઠ નેમચંદ નાથાભાઈ સુરત જૈન સમાજના એક આગેવાન છે. - આ ઉપરાંત સુરતના દરેક સાર્વજનિક ન્હાના ડેટા કાર્યોમાં સુરતના જૈનેને હિસે ગવરવર્તે છે. આથીજ સુરતની જૈન જનતાનું સુરતમાં બહુ માન છે અને રહેશેજ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com