________________
પ્રકરણ ૧૫ મું.
સુરત જાહેર જનસેવામાં જેનેને ફાળે શેઠ પ્રેમચંદ રાયચંદ
દાનવીર શેઠ પ્રેમચંદ શાયtવા નામથી પ્રારંય ગુજ રાત તે શું પણ અખીલ ભારત તેમની કાનીયતાથી જાણીતું છે. સુરત-મુંબઈ-અમદાવાદ ઉપરાંત જૈનેના સર્વ જૈન તિર્થસ્થળોમાં તેમની કાનપ્રીયતાના સાદર નમુના. મોજુદ છે. તેમના જીવનમાં એવું લાખ જેટલી ગંજાવર રકમ સર્વ ક્ષેત્રે પિષક પ્રવૃત્તિઓમાં તેઓશ્રીએ ખર્ચ છે, એજ તેમની મહત્તા સુચવવા બસ છે. સુરત તે તેમની માતૃભૂમિ, તેમનું વતન છે. એ દાન મશહુર શ્રેષ્ઠીવર્યના પૂણ્ય સ્મરણે સુરતમાં હેયજ એ સ્વાભાવિક છે. તેઓશી કેલવણીતા અનન્ય ઉપાસક હતાં. જેમાં અમદાવાદમાં “શે. પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કેલેજ' તેમ સુરતમાં તેઓશ્રીના પૂજ્ય પિતાજીને સંધાયેલી શેઠ રાયચંદદીપચંદ કન્યાશાળા છે. તેઓશ્રીની ઉદારતા મુજબ આ કન્યાશાળા સુરત જાહેર જાત સમાજના લાભાર્થે અર્પણ થયેલી છે. ગોપીપુરામાં આ. સુંદર કન્યાશાળા તેઓશ્રીન સ્મારકરૂપે અદ્યાપી મોજુદ છેઆ કન્યાશાળા સંવત ૧૮૬માં સ્થાપવામાં આવી હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com