________________
૧૫ર બીજું શેઠ કુલચંદ કલ્યાણચંદ તરફથી લાઈન્સમાં દહેરાસરની પ્રતિષ્ઠાની વરસગાંઠને દિવસે વૈશાખ સુદ દશમના
જ થાય છે. - અને ત્રીજું શેઠ રૂપચંદ લલ્લુભાઈ તરફથી કતાર ગામ જે સુરત માટે તિર્થસ્થળ ગણાય છે ત્યાં પ્રતિષ્ઠાની વરસ ગાંઠને દિવસે વૈશાક સુદ તેરસના રોજ થાય છે. તેને માટે મુકાયેલી રકમનું ટ્રસ્ટડીડ પણ થયું છે. - આ રીતે સાધર્મિ વાત્સલ્યનું મહદ પૂન્ય સૂરતી જૈન ઉપાર્જન કરી રહ્યા છે ને અતિ હર્ષની વાત છે.
(લક્ષ બહાર હતુ.) * ચેથુ સાધમિ વાત્સલ્ય શેઠ નેમચંદ મેલાપચ તરફથી તેમના બંધાવેલા શ્રી અનંતનાથજીના દહેરાસરજીની વરસગાંઠને દિવસે જેઠ સુદ છઠ ને દિવસે થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com