________________
૧૨૭
કે ધર્મશાળાઓ સાર્વજનિક હેવી ઘટે પણ સુરત એટલે પ્રાચીન સૂર્યપુર એ તે જેને માટે યાત્રાનું ધામ છે. આથીજ જૈને સુરતની કેવળ સુંદરતાં નિહાળવાને જ નથી આવતાં પણ યાત્રાની પ્રબળ ભાવનાએ જ તેઓ આવે છે. આથી સુરતની માત્ર મુલાકાત લેનાર કરતાં યાત્રિકે માટે અધિકતર સગવડતા હેવી જોઈએ એ સ્વાભાવિક છે.
ઉપરાંત જૈન ધર્મ અન્ય ધર્મો કરતાં નિકાળે જ છે. તેના આચાર વિચાર અન્ય ધર્મીઓ કરતાં જુદાજ છે. જૈન પ્રજાની રહેણી કહેણું જૈનેતર કરતાં અને ખીજ છે આથીજ જૈન ધર્મ એ લત્તર ધર્મ છે. તે ધર્મમાં માનનારી જૈન પ્રજા પણ લે કોત્તર હેઈ તેના યાત્રિકો માટે જુદી જ અને સગવડ ભરેલી વ્યવસ્થા હોવી ઘટે કે જ્યાં ધાર્મિક આચાર વિચાર પોષી શકાય. આજ કારણે સુરતના જૈનેને કોમીય ધર્મશાળાઓ ઉભી કરવાની ફરજ પડી છે. સાર્વજનિક ફાળે
પણ આથી એમ નથી માનવાનું સુરતના જૈને કેવળ પિતાની કેમને માટેજ સેવા કરે છે. જૈન ધર્મ તે જગત ધર્મ છે. તેના અનુયાયીઓની વિશાળ ભાવના છે. આ પ્રજાએ જાહેર પ્રજાના લાભ માટે પણ ઓછો ફાળો નથી આ, એજ જૈન ધર્મની વિશાળતાનું ભાન કરાવવા બસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com