________________
૧
પ્રકરણ ૧ર યું. જૈન સમાજ અને આરોગ્ય.
હેળે
જૈન સમાજ અને તેનુ માગ્ય' તે વિષય પરત્વે રાખતાંજ આજના પ્રત્યેક લેખકને કપારી યુટે એવુ' જૈન સમાજનુ આધુનિક માાગ્ય છે. છતાં સદ્ભાગ્ય છે કે ઘણા કાળની સુષુપ્તિ પછી સમાજ માટે સફાળી જાગૃત થઈ છે. નિદ્રામાંથી લગતાં ઘણા કાર્યાના ખજાવાળા માણસ જેમ કાવે તેમ ક્રાર્યું આટાપવા માંડે છે, તે સમયે પ્રથમ કયું કાર્ય કરવુ અને પછી કર્યુ કરવું ? તેના ક્રમ નથી રહે એ સામાન્ય જન સ્વભાવ છે. મનુષ્યેાના સમુહ એટલેજ સમાજ, એટલે સમાજના પશુ એજ સ્વભાવ સાય તે સ્વાભાવીક છે. જૈન સમાજે જાગૃત થઈ જોયું તે તેની દ્રષ્ટિ મર્યાદામાં અનેક કર્તવ્યક્ષેત્રા જણાયા જેવાકે, કેળવણી—સમાજસુધારા દહેશસરા-ઉપાશ્રય-તિર્થીનારકુઢીઓ અને રિવાજો. શ્યામ અનેકવિધ્ કાર્યો જૈન સમાજને કરવાના હતાં, તે સમાજ એક પછી એક આાઢપ્રવા લાગી, તે કાર્યની બહુવિધતામાં આષ્ય-શારીરિક વિકાસના પ્રશ્ન ભૂલાઈ ગયા વા ઘડીભર સુલત્વી રાખ્યા. આજે એજ પ્રશ્ન સમાજનું વધુમાં વધુ ધ્યાન ખેંચી રહ્યો છે.
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com