________________
૧૪૪
પ્રરકણું ૧૪ મું. સાધર્મિક વાત્સલ્ય.
૧, શ્રી જૈન પ`ચાયત કૃઢ તરફથી શ્રી સુરત જૈનભા જનશાળા.’ વ્યવસ્થાપક રા. ખીમચંદ કલ્યાણચત્તુ ઝવેરી.
૨. શ્રી જૈન સહાય્યક ફન્ડ સુરત. * મેનેજીંગ ટ્રસ્ટી રા. બાલુભાઈ વીરચંદ ઝવેરી.
જૈન સમાજની આધુનિક પરિસ્થિતિ પર ઉંડાણથી વિચાર કરીએ ત્યારે કેંટલીય ખાખતામાં નિરાશા પ્રાપ્ત થાય છે, તેા કેટલીય ખાખતાંમાં હૃદય આનંદ પામે છે. છતાં જેમ પ્રત્યેક વ્યકિત માટે *That the life is real and no dream, Life is sacred and has a definite Purpose,' છે તેમ પ્રત્યેક સમાજ એ સત્ય છે, સ્ત્રપ્ત નથી, તે પવિત્ર છે અને તેના ચાકસ જીવન ઉદ્દેશ છે. આથીજ હજારા નિરાશામાં પણ માનવ હૃદય આશાવન્ત મને છે. પણ વસ્તુ સ્થિતિ શું છે તે તે નિદ્ઘાળવુંજ ઘટે.
આજે કારા સ્પષ્ટ નજરે નિહાળી શકાય કે નહિ પણ જૈન સમાજનું સ ંખ્યા બળ વિશેષ પ્રમાણમાં ઘટતુ જાય છે. ઘયુ. તે ઘટયુંજ છે. વધે કે કેમ તે ભાવીના પ્રશ્ન છે, છતાં જે સખ્યા આજે વિદ્યમાન છે તેની શું પરિસ્થિતિ છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com