________________
આ સ્થિતિને પહોંચી વળવા જૈન સમાજે કાયમી સાધામ ખાતાએ જેવા કે પંચાયત ફી અને સહાય્યક ફ્રેન્ડ સ્થાપવા જોઇએ.
સુરતે આ ક્ષેત્રને પણ પેાધ્યુ છે, અને તે પશુ સુદર રીતે. સુરતે ઘણા સમયથી એટલે લગભગ ૨૫ વર્ષ પૂર્વે જ્યારે આ વિચારા પ્રચક્ષીત ન હતા ત્યારે શ્રી જૈન પંચાયત ફન્ડ, સુરત સ્થાપ્યું છે. આ પંચાયત ફન્ડમાં સુરત જૈને સમાજે સારા કાળે આપ્યું છે. આ પંચાયત ફન્ડ તરફથી શ્રી જૈન બેજનશાળા-સુરત.'
ચાલે છે. જૈનેતરના આક્ષેપે છે કે જૈને કીડી વિગેરે પ્રાણીને બચાવવામાં દયા ધર્મ માને છે પણ મનુષ્યને નહિ. તે આક્ષેપ ખોટા ઠરાવવાને આ સસ્થા સુંદર જવાબ આપે છે. આ ભેજનશાળામાં સુરત અને સુરત મ્હારના જૈનાની ચેગ્યતા મુજબ તેમને જમાડે છે, અને કાઇ પણ જાતનું લવાજમ ફરજ્યાત લેવાતું નથી. જે સ્ત્રય પાતાની શક્તિની તુલનાથી આપવા માગે તેની પાસેથી માસિક રૂપમાં નવ લેવાય છે. જે તદ્દન નજીવુ’જ લવાજમ ગણાય, આ સસ્થાને લાલ આજે અસા મસા માણસા લઈ રહ્યા છે. જૈનાનું સાચું સામિવાત્સલ્ય જેણે નિહાળવુ' હાય તેણે આ સંસ્થાની અવશ્ય મુલાકાત લેવી ઘટે છે. સે અસેસ્ડ સામે અન્ધુએ કોઇપણ જાતના ન્યાતી તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com