________________
૧૭ :
મુખ્ય છે. આ વ્યાયામશાળા સુરતના પીપુરાના જાણીતા વતની શેઠ ભાઈચંદ નગીનચંદ ઝવેરીએ પિતાના મહુમ પિતાશ્રીના સ્મરણાર્થે શરૂ કરાવી છે. તેને લગતા ગ્ય સાધને પણ વસાવ્યા છે. * ગેપીપરાના જન યુવાનો આ વ્યાયામશાળાને લાભ લઈ રહ્યા છે. યુવાને માં અંગ બળ-આરોગ્ય અને શૌર્ય ખીલવવા આ વ્યાયામશાળા સંપૂર્ણ ભાગ ભજવે એમ સા કેઈ ઈજ અને રા. ભાઈચંદભાઈ તે માટે બનતા પ્રયાસે આદરશે એમ ખાત્રી છે. સુરતની સારીય જૈન સમાજ પોતપોતાના લત્તામાં આવી.વ્યાયામશાળાઓ ખેલવા ઘટતો પ્રબંધ કરે એજ મહેચ્છા.
–
સમાજના બે મુખ્ય અંગ સ્ત્રી અને પુરૂષ, પુરૂષે જ નબળા છે અને સ્ત્રીઓ નહિ એમ નથી. આપણુ પુરાણ સંસ્કૃતિ, સમાજરચના અને વ્યવસ્થા ઉચ્ચ કક્ષાના હતા, તે વિષે બે મત્ છેજ નહિ. આથીજ વર્તમાન સમાજોને ભૂતકાળમાં લઈ જવા વિચારકે કહી રહ્યા છે, તે સત્ય પૂર્ણ જ છે. પ્રાશ્ચિમાત્ય જીવનના આંધળીયા અનુકરણથી આપણે સમાજોએ ઘણું ઘણું ગુમાવ્યું છે અને તેના કડવા ફળે આજે આપણે ચાખી રહ્યા છીએ. સ્ત્રીઓને લડાઈઓમાં નથી મેકલવી તે સાચું પણ સ્ત્રી અને પુરૂષ ઉભયની તંદુરસ્તી પર ભાવી જનતાની તંદુરસ્તીને મુખ્ય આધાર છે. મજબુત બાંધાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com