________________
૧e
પ્રકરણ ૧૩ મું. એક નગીનભાઈ મથુભાઈ જૈન છે. આ ગ્ય
' ભવન- સુરત બીજી જરૂરીયાત સેનીટેરીયમની છે. સુરતમાં લાઈન્સ હવા પાણી માટે સુંદર સ્થળ છે. સુરત માટે જૈન સેનીટેરીયમની ખાસ જરૂરીયાત હતી, તે ધ્યાનમાં લઈને આમ શેઠ નગીનભાઈ મંછુભાઈ ઝવેરીના સુપુત્ર શેઠ તીચંદ નગીનચંદ તથા શેઠ ભાઈચંદ નગીનચંદે પોતાના પિતાશ્રીના મરણાર્થે એક સુંદર મકાન બંધાવી ઉપરોકત સંસ્થા તરિકે જૈન સમાજના ઉપયોગ અર્થે અર્પણ કર્યું છે. આ આરોગ્ય ભુવન લાઈન્સમાંજ બંધાવવામાં આવ્યું હેઈ, જૈન સમાજને બહ ઉપકારક થઈ પડયું છે, તેમજ નજીકમાં જ ભવ્ય તેમજ રમણીય દેરાસર હાઈ, જૈનેને બહુ અનુકુળ થઈ પડયું છે.
આ ઉપગંત સુરતના જૈનેએ હાર ગામમાં પણ સેનીટેરીયમ ઉભા કર્યા છે. જે જનતાને આશિવ તુલ્ય થઈ પડયા છે, તેમાં શેઠ મંછુભાઈ જીવણચંદ જૈન . આરોગ્ય
ભુવન-મલાડ છે. આ આરોગ્ય ભુવન મમ શેઠ મંછુભાઈ જીવણચંદ ઝવેરીની ઈચ્છા મુજબ તેમના સુપુત્ર શેઠ હેમચંદ મચ્છભાઈએ બંધાવી જનતાના ઉપયોગ અર્થે અણ કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com