________________
૧૪૦ શેઠ સૈભાગ્યચંદ માણેકચંદ જૈન છે, આરોગ્ય
ભુવન-અગાસી.'' આ બીજું આગ્ય ભુવન અગાસી જેવા તિર્થસ્થળમાં બંધાવવામાં આવ્યું છે, અગાસી તિર્થસ્થળ તેમજ હવાપાણી માટે બહુ સુંદર સ્થળ હેઈ આ આરોગ્ય ભુવન ઉપયોગી થઈ પડયું છે. આ આરોગ્ય ભુવન મહૂમ શેઠ સિભાગ્યચંદ માણેકચંદના સ્મરણાર્થે તેમના બધુશ્રી હેમચંદ માણેકચંદ ઝવેરીએ બંધાવી જનતાના ઉપગ અર્થે અર્પણ કર્યું છે. એક અંભિલાષા : સુરત જૈન સમાજ માટે લાઈન્સમાં એક આરોગ્ય ભુવન છે, છતાં જૈન સમાજનું આધુનિક આરોગ્ય જોતાં સુરત જૈન સમાજ માટે કે દરીયાઈ હવા ખાવાના સ્થળમાં એક આરોગ્ય ભુવનની ખાસ જરૂરીયાત છે. દરીયા હવા ખાવાના સ્થળોમાં સુરત માટે ડુમસ અને હજીરા બે ઉત્તમોત્તમ સ્થળ છે. અને સુરતની નજીકમાં હાઈ સુરત જૈન સમાજ માટે તે સ્થળમાં જે આરોગ્યભુવને બંધાવવામાં આવે તે ખરેખર બહુ ઉપકારક નિવડે. ડુમસમાં આજ સુધી મર્ડમ શેઠ ધરમચંદ ઉદયચંદને પિતાને બંગલે છેલા વીસ વર્ષ થયા તેમના સુપુત્રોની ઉદારતાથી જૈન સમાજના ઉપયોગમાં આવતું. હવે ત્યાં એક આરોગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com