________________
સંતતિ સાથે કોઈ ઇચ્છે અને તે માટે સ્ત્રી અને પુરૂષ ઉભયના માંધા મજબુત હોવા જોઈએ. હજી પણ ગામડાના વતનીઓ શ્રી અને પુરૂષ ઉભયની તંદુરસ્તી ઠીક જળવાઈ છે. તેનું મુખ્ય કારણ સ્વાશ્રય છે અને એજ રીતે ગામડાની ઓમાં સ્વાશ્રયના કારણે સુદર તંદુરસ્તી જળવાય છે. આજે ગામડામાં લક્ષ્મીવન્ત ઢાયા છતાં સ્ત્રીઓ હાથે રાંધે છે, ળે છે, ખાડે છે, પાણી ભરે છે. જ્યારથી શહેરોમાં નળ દળવા ખાંડવાની ઘટીઓ-અને પ્રાઈમસ દાખલ થયાં ત્યારથી આ સમાજની તંદુરસ્તીને માટું નુકશાન પહેાંચ્યુ છે. માજના સુતના વૃધ્ધા કહે છે કે સુરતના બૈરા હજી પચીસેક વર્ષોં પર તાપીના પાણી લાવતાં. નળે આવવાથીજ પનીયારી)ના રમ્ય દર્શન અને હિંઢિ જીવનનુ સ્વાશ્રયી પ્રદર્શન અટકયું અને આ વર્ગની તંદુરસ્તી ગુમાવાઇ કો ગૃહઉદ્વેગા થ્રુ કી સજીવન ન થઈ શકે?
જૈન સમાજના આરોગ્ય માટે બીજી જરૂરીયાત હાસ્પીટાલ અને દવાખાનાની છે તે માટે સુરતમાં જૈનની એક હાસ્પીટાલ અને દેશી દવાખાનું છે, તે બન્ને સંસ્થા *નાથીજ ઉભી થઈ છે અને તેના ખર્ચ પણ જૈનેાજ આપે છે છતાં તે સાર્વજનિક ઉપયાગમાં લેવાય છે. ગાથી એ બન્નેના નિવેદન સાર્વજનિક સખાવતામાં આપ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com