________________
૧૩૩
જે જૈન સમાજમાં વીર શ્રેણીક અને કુમારપાળ, અભય અને ઉદયાનન, વસ્તુપાળ અને તેજપાળ-પેથડ અને ભામાશાહ જેવા રણવીરે થઈ ગયા તેમાંજ આજે દૈબલ્યતા પ્રવેશવા પામી તે શાથી? ' - તેના અનેક કારણે છે પણ મુખ્ય કારણ તે એજ કે તે વખતની પ્રજાને પાયે મજબુત હતા. એટલે તે વખતની પ્રજાનું મુખ્ય અને પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ હતું. તે આજે બદલાઈ ગયું. “મામા નો મારમા' ની ભાવના ભૂલાઈ “મહું સુર્વસ્ટોર' ની ભાવના દાખલ થઈ, “ણા વિદ્યા જા વિમુજ વાળી વિદ્યા તજી માત્ર ૧૫ રૂપીયા આપનાર વિદ્યામાં પરિપૂર્ણતા સમજાઈ. જ્યારે આટલું પરિવર્તન થયું ત્યારે આ અદશા ન હોય તે બીજું શું હોય ? - ત્યારે સહેજે પ્રશ્ન ઉદ્ભવે કે અગાઉનું બ્રહ્મચર્યાશ્રમ વિદ્યાથીઆશ્રમ ન હતું? હા, હતું પણ તેમાં જે મુખ્ય વસ્તુ હતી તે “વહાર હતું. તે વખતે ૨૫ વર્ષ સુધી ઢીંગલા ઢીંગલીની રમત કેઈ ન જાણુતાં. તેટલી ઉમર સુધી લગ્નોની સાંકળથી તેઓ દૂર રહેતાં. ત્યાં સુધી તેઓ લાડીગાડી અને વાડોથી વંચીત હતાં. પ્રેમોત્પાદક નેવેલેને જન્મ તે સમયે ન હતે. “સ્ત્રી શું છે તેઓ સમજતા નહિ અને સમજતાં તે એક દેવીરૂપે, જ્યારે આજે નાના નાના બાળકેનું ચારિત્ર ઢીંગલા ઢીંગલીની રમતથી ચરાગી બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com