________________
૧૧૧
પ્રકરણ ૧૧ ૧ શ્રી જૈન ધર્મશાળાઓ, સુરત.
સુરત અને તેની ધર્મશાળાઓ
સુરત અને તેની ધર્મશાળાએના ઉલ્લેખ કરતાં સાચેજ કહેવુ' જોઇએ સુરતની જૈન જનતાએ એક પણ એવુ ક્ષેત્ર ખાકી નથી શખ્યુ જ્યાં પોતાના દાનના વારી ન વહુાવ્યા હાય. એકેએક કન્ય ક્ષેત્રમાં સુરતે પેાતાને ફાળે જમા કરાભ્યા છે. આથીજ સુરતી જૈન જનતા ધમ શ્રધ્ધા અને શાસન ભકિતમાં પેાતાના નખર પહેલા ગણાવે તે કાઇ પણ વાંધે ન લઈ શકે.
સુરતને જૈન ધર્મશાળાઓની શું જરૂર?
કેાઈ પ્રજા એટલી તે સ્વાર્થાન્ધ ન હાય કે પેાતાના આંગણે આવનારને આવકાર ન આપે ! આવકાર-પરાણાગત માટે તા ભારત મશહુર છે. આથીજ પ્રત્યેક શહેરમાં તેની મુલાકાત લેનાર અપરિચિત ગૃહસ્થા માટે તેમને ઉતરવા અને રહેવાની સગવડ હાવી જોઇએ અને એ રીતેજ પ્રત્યેક શહેરમાં ધર્મશાળાઓ હાય છે.
જો એમજ હાય તેા એ ધશાળાએ સાર્વજનિક શા માટે ન હાવી જોઈએ ? સુરતની જૈત જનતાને કામીય ધમશાળાઓ ઉભી કરવાનું શું પ્રયેાજન ? વાત સત્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com