________________
Ex
*
સમાજે અનેક સમજોપયેગી શુભ કાર્યો કર્યાં છે. તેમાંય સાહિત્યેાધારનુ જે મહાભારત કામ કર્યું છે. તેથી તે સુરત આજે સારાય સમાજનું પ્રીય સુરત થઇ પડયું છે. તે શુભ કાર્યોમાં શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાધાર ફ્રેન્ડ' અતિ મહત્વનું કાર્ય થયેલ છે, જે માટે સારીય જૈન સમાજ ગૈારવ લઇ શકે છે અને ગૈારવ લે તેવુ સંગીન કાર્ય આ સંસ્થાએ કર્યું' છે. એજ કારણે સારીય જૈત સમાજ ઉપ રોકત મહાત્માની ઋણી છે.
આ રૅન્ડના એકજ ઉદ્દેશ છે અને તે ‘જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની જેવું કે પ્રાકૃત-સ'સ્કૃતમાગધી-ગુજરાતી-અને અંગ્રેજી વિગેરે ભાષામાં લખાયેલાંવહેંચાયેલાં-પ્રાચીન પુસ્તકો-કાવ્યો-નિબધા અને લેખે વિગેરેની જાળવણી-ખીલવણી અને અભીવૃધ્ધિ કરવી. આથી આ ઉદ્દેશાનુસાર આ ફ્રેન્ડે જે કાર્ય કર્યુ છે તેની પ્રગતિ અને સગોનતા જોતાં આ સંસ્થાએ જૈન સાહિત્યમાં યુગ પલ્ટા કર્યાં છે એમ વિના વિલ'એ કહી શકાય.
આ ફ્રેન્ડને ટુ'ક ઇતિહાસ પણ જણાવવે જરૂરી છે. મહુમ શેઠ દેવચંદ લાલભાઇ ઝવેરીએ પેાતાના વીલમાં રૂા. ૪૫૦૦૦) પીસ્તાલીસ હજારની ઉમદા રકમ જૈન સાહિત્યે ખાર અર્થે વાપરવા જણાવેલું. પાછળથી તેમના સુપુત્ર શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com