________________
મારફત કરવામાં આવ્યું છે. એ સિા ભંડારાના પુસ્તકને સંગ્રહ એટલે સુંદર છે કે હિંદુસ્તાનની કેઈપણ સારામાં સારી લાયબ્રેરી સાથે સુરત હરિફાઈ કરી શકે તેમ છે. આ અમારા સુરતનાં ભંડારો એ ભાવના કરતાં જગતને જણાવવા-જગને જૈન સાહિત્યની વિશાળતા અને સમૃદ્ધિનું ભાન કરવા, આ અમારા જ્ઞાનભંડારે, એ ભાવના ઉત્પન્ન થાય એમ સહદય પ્રાર્થના છે. છતાં આ સિા સાહિત્યના બહોળા વાંચન અર્થે દરેક જુદા જુદા ભંડાર છે. તેમાં જેની જેની હકિકત મળી છે તેની ટુંક રૂપરેખા અત્રે આપવામાં આવી છે.
ગેપીપુરા–સુરત. શ્રી જન આનંદ પુસ્તકાલય.
આ સંસ્થા આચાર્ય મહારાજશ્રી સાગર સૂરિશ્વરજીના સદુપદેશથી ઉત્પન્ન થઈ છે. આ પુસ્તકાલયમાં મેટે સંગ્રહ ઉપરોક્ત આચાર્ય મહારાજને જ છે. છતાં દિન પ્રતિદિન નવું નવું સાહિત્ય હાર પડતું જાય છે, તેને પણ આ પુસ્તકાલયમાં સંગ્રહ કરવામાં આવે છે. તેને માટે એક સ્વતંત્ર નિભાવ ફન્ડ પણ છે. તેને માટે એક સ્વતંત્ર મકાન. પણ છે. ધીમે ધીમે આ સંસ્થામાં ઘણે સારે સંગ્રહ કરવામાં આવ્યું છે. આથી જ આ સંસ્થાને નવા મકાનની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com