________________
શેઠ નગીનચંદ મંછુભાઈ જૈન સાહિત્ય દ્ધાર ફડ'
સુરત, પરમ પૂજ્ય આગમોધ્ધારક આચાર્ય શ્રીમદ્ સાગરાનંદ સૂરિશ્વરજીના સદુપદેશથી સુરત જૈન સમાજે અનેક શાસન પ્રભાવક કાર્યો કર્યા છે અને તેઓ શ્રી પ્રત્યેને પિતાને પૂજ્યભાવ કર્યો વાટે જાહેર કર્યો છે. તેઓશ્રીની સલાહ સુચના અને સદુપદેશથી જે કાર્યો થયા છે તે પિક ઉપરોકત સાહિત્યઆધાર ફન્ડ પણ એક કાર્ય છે.
આ ફંડને ઉદ્દેશ જૈન શ્વે. ધામિક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચીન ગ્રન્થ ગુજરાતી થા હિંદી ભાષામાં છપાવી જૈન સમાજમાં સસ્તી કિંમતે વેચી ફેલા કરવાને છે. આવા ઉચ્ચ ઉદેશી કાર્યમાં નાણાની પરમ આવશ્યકતા રહે તે સ્વાભાવીક છે. પૂજ્ય આચાર્ય મહારાજના સદુપદેશથી મહેમ શેઠ નગીનચંદ મંછુભાઈએ પોતાના પાછળ સાહિત્યવ્હારના પૂનિત કાર્યમાં રૂ. ૨૫૦૦૦) પચીસ હજારની નાદર રકમ વાપરવા પિતાના સુપુત્ર અને બધુઓને જણાવ્યું. તે રકમમાં તેમના સ્વ. વડિલ પુત્ર શેઠ મોતીચંદ નગીનભાઈ ઝવેરીએ પિતાની પાછળ રૂ. ૫૦૦૦) પાંચ હજારની રકમ ઉમેરાવી પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે ઉપરનું સાહિત્યધ્ધાર ફન્ડ સ્થપાવ્યું. હાલમાં આ સંસ્થાનો વહીવટ શેઠ ભાઈચંદ નગીનચંદ ઝવેરી કરે છે.
જીએ પોતાની જ. વડિલ ન મધુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com