________________
૧૬૩ શકાતા નથી. છતાં દહેરાસરને અંગે જોઈતા સાધને તે હવાજ ઘટે.
આ સ્થિતિમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં કેશર બરાસ વિગેરે પુરૂ પાડવાને ઉપરોક્ત ફન્ડ થપાયું છે. જેમાંથી દરવર્ષે કેટલાય દહેરાસરોને મદદ અપાય છે. આથી આ ફન્ડના સ્થાપક અને વ્યવસ્થાપકે મહદ્ પૂણ્ય ઉપાર્જન કરે છે. સુરતને કીર્તિવત્ત બનાવવામાં આ ફડે પણ ઉચીત ફાળો આપે છે. આ ફન્ડની વ્યવસ્થા સ્વ. શેઠ નગીનચંદ ઘેલાભાઈ ઝવેરી કરતાં અને હજુ પણ તેમનાજ કુટુમ્બ તરફથી આ ફન્ડની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ફન્ડને આગળ ધપાવે એજ અભ્યર્થના!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com