________________
૧૧૪ દેદાશાહે તે ઉપાશ્રયના પાયામાં કેશર નખાવ્યું હતું અને ઉપાશ્રયને સેનાના પતરાથી મઢાવ્યું હતું. એટલે ઉપાશ્રયની મહત્તા જૈન શાસ્ત્રકારે એ ઓછી નથી આંકી, તેમ જૈનેએ પણ તે મહત્તા જાળવવાને પિતાથી બનતું કર્યું છે. પછી સુરતે શું કર્યું
એક તરફ ઉપાશ્રયની આ મહત્તા અને બીજી તરફ નવી જાગૃત થયેલી વિશાળ ભાવનાએ સુરતમાં અજબ પલટો આ. સાર્વજનિક ભાવનાએ જૈનેએ સાર્વજનિક ઉપાયો બંધાવવા શરૂ કર્યા, અને એ રીતે જૈ ગરવ વધાર્યું. વડાચાટા
સૌથી પ્રથમ સુરતમાં વડાચોટામાં સંવેગીને મટે ઉપાશ્રય સાર્વજનિક ઉપાશ્રય તરિકે અસ્તિત્વમાં આવ્યું, આજે પણ એ ઉપાશ્રયની ભવ્ય રચના છે. ગોપીપુરા. 1 સુરતના બીજા સિંથી મોટા લત્તા ગેપીપુરામાં પણ નેમુભાઈની વાડીના નામે ઓળખાતે સાર્વજનિક ઉપાશ્રય શેઠ નેમચંદ મેલાપચંદે બંધાવ્યું. ગોપીપુરામાં આ પ્રથમ જ સાર્વજનિક ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યું, આજે એ ઉપાશ્રયની મહત્તા સવિશેષ ગણાય છે.
ત્યાર પછી તે દરેક લત્તામાં એક પછી એક સાર્વજનિક ઉપાશ્રયે બંધાયા. એ સિ ઉપાશ્રયની લત્તાવાર નોંધ નિચે આપવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com