________________
૧૦૫ એમ સહેજે જૈન સમાજ પિતાનાજ ખાતાઓમાં બીન મુશ્કેલીયે લગભગ પિણ લાખ માણસે નભાવી શકે છે અને એટલાજ કુઓને જૈન સમાજ આશીર્વાદ પામી શકે છે. જૈન સમાજની બેકાર દશા દૂર કરવાનો આ પણ સંગીન માર્ગ છે એ વિચાર જૈન સમાજ ઉંડાણથી તપાસે તે અમારું ચોસ માનવું છે કે અમારા એ વિચારમાં સત્ય જ જણાશે. વહીવટની ફરિયાદ
ઉપરની બાબતે અવશ્ય વિચારવા જેવી છે તે સાથે આપણુ દહેરાશરને અને જ્યાં ત્યાં તેના વહીવટ માટે પણ કયાં ઓછી ફરીયાદે છે? તેના નાણાની વ્યવસ્થામાં તેના હિસાબ રાખવામાં–જણની સંભાળ રાખવામાં–તેની ઉઘરાણીઓ ભેગી કરવામાં પણ અનેક જગ્યાએ ફરીયાદ હોય છે તે અવશ્ય સુધારવી ઘટે છે. આ ઉપરાંત એક પ્રકારની એવી રૂઢ પ્રથા થઈ પડી છે કે એક દહેરાસરની રિદ્ધિ સિદ્ધિ બીજાના કામમાં ન આવે. અરે એક દહેરાસરમાંથી બીજા દહેરાસર માટે પ્રભની મૂર્તિ જોઈતી હોય તે પણ કરે લેવાય છે. આ પરિસ્થિતિ અવશ્ય વિચારવી ઘટે છે. આ મારૂં દહેરાસર–આ મારા પ્રભુ એ ભાવના કરતાં પ્રભુ સૈના છે, પ્રભુનું મંદીર સ માટે છે, તેનો લાભ સા કેઈ માટે સરખેજ હેય એ ઉદાર ભાવના જૈન સમાજે કેળવવાની જરૂર છે.
નાણાની
હોય એ ભેગી કરી જણસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com