________________
૧૪
અને અસરકારક થઈ પડે એવી આ પણ એક યોજના છે. અમારું એમ મંતવ્ય છે કે જેને ના દરેક ખાતા જૈને જ સંભાળે તે સહેજે આ બેકાર દશા દૂર થાય અને દરેક સંસ્થાનું તંત્ર સુનિયંત્રીત બને.
આજે ગુજરાતમાં લગભગ ૧૫૦૦ દહેશર છે. દરેક દહેરાસરમાં કમમાં કમ ત્રણ માણસો તે પોષાય છે તે માણસો એ જ રાખવામાં આવતાં હોય તે સહેજે ૪૫૦૦ માણસે અને તેમના કુટુમ્બને ઉધ્ધાર થઈ જાય. સાથે સાથે તેઓ જેનો જ હેવાથી પ્રભુ-પૂજામાં-ચની સાર સંભાળમાં સુંદરમાં સુંદર કાર્ય થાય. આથી અમે એમ નથી કહેવા માંગતાં કે એ રીતે જૈનાને દેવદ્રવ્ય ખવરાવવું. તેમને સાધર્મિક વા સાધારણ ખાતામાંથી પગાર આપી શકાય છે. આથી આપણું ચિત્ય-પૂજન સુંદર બને છે તે સાથે જૈન સમાજની બેકાર દશા દૂર થાય છે અને એજ વિચાર કે “જૈનેના ખાતા જૈનજ સંભાળે તેને અમલ કરવામાં આવે તે આજે આપણે ૧૫૦૦ દહેરાસરમાં ૪૫૦૦ માણસે
૬૫૦ ઉપાશ્રયમાં ૬૫૦ માણસો ૩૦૦ ધર્મશાળાઓમાં ૬૦૦ માણસે ૧૦૦ પાઠશાળાઓમાં ૨૦૦ માણસે - ૭૫ પાંજરાપોળમાં ૨૫૦ માણસે
દ૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com