________________
અન્ય જીનાલય
તિર્થસ્થાન ઉપરાંત દરેક ગામ અને શહેર જ્યાં જ્યાં સામાન્ય ચાર પાંચ જૈનેના ઘર હશે ત્યાં પણ એકાદ દેરાસર અગર છેવટ ઘર દહેરાસર તે હશેજ. પાટણઅમદાવાદ-સુરત અને મુંબઈ જેવાઓમાં તે પિળે પળે દહેરાસર છે પણ એ સિ આજે કઈ દશામાં છે. તે તે કોઈપણ સુવિચારક જૈનેની નજર હાર નહિજ હેય.
એક એવો પણ સમય હતે જ્યારે જેને જાહેજલાલીની પરાકાષ્ટાએ પહોંચ્યા હતા, ત્યારે જૈનેતર ધર્મગુરૂઓને ઘેરઘેર ફરી પિકારવું પડયું હતું કે રિના તાયાની a fછે તિર મં”િ તેનું શું કારણ? તેના બેજ કારણ હોઈ શકે. એક તે જૈનેની જાહેરજલાલીની ઈર્ષા અને બીજું તેમની ધર્મઘેલછા. એ સ્થિતિ ઉદભવે તેનું કારણ પણ હતું કે તે વખતે જેને પિતાના ચિત્યેની જાળવણીખીલવણી અને અભિવૃદ્ધિમાં એકઠા હતાં. એટલે ત્યાં જનાર સહેજે પલટાઈ જાય તેમ હતું. ચૈત્યેની આધુનિક શિકજનક દશા
પણ આજે શું દશા છે? આપણું વ્યવસાયીપણું કહે, આલસ્ય કહે, અગર બેદરકારી કહે પણ જૈનો પ્રભુ-પૂજા પણ વિસરવા લાગ્યા છે. શાસ્ત્રોક્ત વિધિ છે કે પ્રત્યેક જૈને ઠેઠ નવણથી માંડી પૂજન સુધીની કીયા સ્વહસ્તેજ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com