________________
પ્રકરણ ૮ મું.
( જિન ચેતે.) વીસમી સદીના પ્રગતિશીલ જમાનામાં દરેક રાષ્ટહરિક પ્રજા–અને દરેક સમાજ સન્નતિની પ્રબળ ભાવનાઓ આગેકુચ કરી રહી છે. જૈન સમાજ પણ તેથી વંચીત નથી. જૈન કેમ આજે પિતાનું આંતરપટ ઉકેલવા બેસી ગઈ છે. લાંબા સમયની નિંદ્રા ત્યાગી પિતાનું કર્તવ્ય ક્ષેત્ર પછી તે કેળવણી સાહિત્યબાર હા-સમાજ સુધારણા હે-કે તિર્થોધ્ધાર છે તે સંભાળવા જૈન કામ હાર પડી છે. તે કર્તવ્ય ક્ષેત્રમાં સૈધ્ધાર વા જીર્ણોદ્ધાર પણ એક આવશ્યક કર્તવ્ય ક્ષેત્ર છે.
જૈનત્વની પ્રબળ ભાવનાએ આપણા પૂર્વજોએ લાખે અને અબજે ચ પાછળ ખર્યા છે અને ત્યાજ આપણું ભૂત ગૌરવ અને જાહેજલાલીનું પૂણ્ય સ્મરણ છે. ગત્ ગારવમાં વૃદ્ધી થવી કે ન થવી એતે કાળના ચોપડે લખ્યું હશે તેમ થશે પણ ગત્ ગરવ સાચવવું એ તે પૂર્વજોના વાર તરિકે આપણું પૂનિત કતવ્ય છે.
પૂન્ય પ્રસાધે માનવ ભવ મળે છે અને તેમાંય મહા પૂન્યના ગે જૈન ધમ પ્રાપ્ત થયો છે તેની શું સાર્થકતા ? શુદ્ધ સમીતી બનવું એજ આપણુ મહાધર્મની મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com