________________
શ્રી વાઘેટા જ્ઞાન ભંડાર
વડાટાના આખાય લેતામાં આ સુંદર ભંડાર છે.. મોટા ઉપાશ્રયના મકાનમાં જ છે. તે માટે સવતંત્ર મકાન હવું ઘટે. વડાચારાના જને આ ભંડારને સારો લાભ લે. છે. પુસ્તક સંગ્રહ પણ સારા પ્રમાણમાં છે. વ્યવસ્થા સુંદર છે તેની સુંદર વ્યવસ્થા તેના મુખ્ય વ્યવસ્થાપક શ. ફકીરચંદ ખીમચંદ ઝવેરીને આભારી છે. હાલમાં તેના વ્યવસ્થાપક સા. હીશચંદ હરખ છે.
આ ઉપરાંત નવાપુરા–સગરામપુરા-હરિપુરા વિગેરે. લત્તાના ઉપાશ્રયમાં પુસ્તકોને સંગ્રહ કરવામાં આવે છે. કેટલાક સ્થળે લાયબ્રેરી જેવું પણ છે. તેના કાર્યવાહક તેને વિશાળ બનાવશે એમ આશા છે.
થી માનભાઈ પ્રતાપચંદ લાઈબ્રેરી અને વાંચનાલય.
કેટલાક સામાથી મમ શેઠ મગનલાલ પ્રતાપચંદ તક્ષથી આ લાઈબ્રેરી ખુલ્લી મુકવામાં આવી છે. તેમાં અર્વાચીન પુસ્તકને સંગ્રહ છે. જમતા તેને લાભ યે છે. આ સંસ્થાને શવતત્ર મકાનની જરૂર છે ઉપરાંત આ સંસ્થામાં વાંચનાલય પણ છે, દૈનિકપત્રો, અઠવાડીકપત્ર આવે છે. ગોપીપુશને આ લો આ લાયબ્રેરી તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com