________________
લર
શ્રી હુકમ મૂનિજીને જ્ઞાન ભંડાર
પૂજ્ય હકમ મનિજીના પુસ્તકને સંગ્રહ આ ભડારમાં છે. સમાજના વાંચન અર્થે પુરત કેની વ્યવસ્થા રાખવાની જરૂર છે. જો કે પુસ્તકના રક્ષણના કાર્યમાં નાણાની જરૂર છે. નાણાની સગવડ હાય તેજ કબાટ વિગેરે વસાવી શકાય, આ માટે સુરતની જૈન જનતા યોગ્ય ધ્યાન આપશે કે જેથી ભંડારને સ્વતંત્ર નિભાવ થઈ શકે, અને ત્યારેજ સુંદર વ્યવસ્થા પણ થઈ શકે. આ ભંડારના મુખ્ય કાર્યવાહક છે. રતનચંદ ખીમચંદ છે. શ્રી દેવસુર ગચ્છને સંગ્રહ
આ સંગ્રહ શ્રી ધર્મનાથજીના દહેરાસરમાં છે. તેના વ્યવસ્થાપક રા. બાલુભાઈ સંઘવી છે. શ્રી આનસુર પુસ્તક સંગ્રહ
આ સંગ્રહ શ્રી આદીનાથજીના દહેરાશરજીમાં છે. તેના વ્યવસ્થાપક રા. નવલચંદ ઘેલાભાઈ છે.
વડાટા-સુરત. શ્રી મંદીર સ્વામિને સંડાર - વડાચાટામાં આ પ્રાચિન પુસતકેને ભંડાર છે. તેમાં હસ્ત લિખીત પુસ્તકને સારા સંગ્રહ છે. વ્યવસ્થા સારી છે. તેના મુખ્ય વ્યવસ્થાપક શ. ઠાકોરભાઈ ફૂલચંદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com