________________
જરૂર પડી. આથી બીજું મકાન તેની બાજુમાં જ આ સંસ્થાના મકાનની સાથે જ ઉભુ કરવાની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં જૈન પુસ્તકાલયમાં આ સંસ્થાને લાભ સાથી. મોટી સંખ્યા લે છે, અને તેથીજ તેની સગવડતા પણ છે. આ સે તેના ઉત્સાહી કાર્યવાહકના પ્રયત્નને આભારી છે. એકંદર વ્યવસ્થા ઘણી સુંદર છે. તેના મુખ્ય કાર્યવાહક રા. અમરચંદ મુળચંદ ઝવેરી છે. શ્રી મેહનલાલજી જ્ઞાનભંડાર.
ગેપીપુરામાં બીજો ભંડાર શ્રી મોહનલાલજી જ્ઞાન ભંડાર છે. આ ભંડારના સંગ્રહકર્તા પૂજ્યશ્રી મેહનલાલજી મહારાજ સાહેબ છે. તેમના શિષ્ય મંડળે પણ પાછળથી પિતાને સાર સંગ્રહ મુક્યા છે. વ્યવસ્થા સુંદર છે. પુસ્તક પણ હેલાઈથી લોકોને વાંચવા મળે છે. આ ભંડાર તરફથી પુસ્તકે છપાવવાનું કાર્ય પણ થાય છે તે અવશ્ય પ્રશંષાને પાત્ર છે. તેનું સ્વતંત્ર સુંદર મકાન છે. આ સંસ્થાના મુખ્ય. કાર્યવાહક . ચુનીલાલ ગુલાબચંદ દાલીયા છે. શ્રી છનદત્તસૂરિ જ્ઞાન ભંડાર
આ ભંડારના સંગ્રહ કર્તા શ્રી આચાર્યશ્રી કૃપાચંદ્ર સૂરિજી છે. સ ગ્રહ સારે છે. તેને મકાન પણ સ્વતંત્ર છે. તેના મુખ્ય વ્યવસ્થાપક રા. પાનાચંદ ભગુભાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com