________________
૭૭
ગુલાબચંદ દેવચંદ ઝવેરીએ પિતાના મહંમ પિતાની યાદગીરીમાં રૂ. ૨૫૦૦૦) પચીસ હજારની રકમ ઉપરોકત રકમમાં ઉમેરી. આ બને રકમને એકઠી કરી પૂજ્ય આચાર્ય. મહારાજ શ્રી સાગરાનંદ સૂરિશ્વરજીના સદુપદેશથી શેઠ. ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સંમત્તીથી તેમના પીતાશ્રીના
સ્મરણાર્થે સને ૧૯૦લ્માં “શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફન્ડ' સ્થપાયું. એક સમિતિ નિમી તેનું ટ્રસ્ટડીડ કર્યું. આ રિતે આ સંસ્થા સુરતમાં અસ્થિવ પામી શકી છે.
શુભ કાર્યો કેઈના અટકતા નથી, તેમ આ કાર્યમાં મહું શેઠ દેવચંદ લાલભાઈના સુપુત્રી તે મમ શેઠ મુળચંદ નગીનદાસની વિધવા બાઈ વીજકેર તરફથી રૂા. ૨૫૦૦૦) પચીસ હજારની રકમ આ સંસ્થાને ભેટ મલી અને ત્યારબાદ આ ટ્રસ્ટ ફન્ડના એક મુખ્ય ટ્રસ્ટી મહેમ શેઠ નગીનચંદ ઘેલાભાઈ ઝવેરીએ પણ પિતાના વીલમાં રૂ. ૨૦૦૦) બે હજાર આ સંસ્થાને આપવા જણાવેલું. તે મુજબ બધી રકમ એકઠી થતાં રૂપીઆ એક લાખનું ફન્ડ થયું.
આજ સુધીમાં અનેક ગ્રન્થનું પ્રકાશન જે ભાગ્યેજ બની શકત તે આ સંસ્થા મારફત થયું છે. આજ સુધીમાં લગભગ ૭૦ ગ્રન્થ આ સંસ્થા તરફથી છપાયા છે તેનું લીસ્ટ આ સાથે આપ્યું છે. આ રીતે આ સંસ્થાએ જૈન સાહિત્યની જે સેવા બજાવી છે તે અમુલ્ય છે, તે માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com