________________
૬૪
ગોપીપુરા,
(૪) શ્રી જયકેર જ્ઞાન ઉગશાળા.
પૂજ્ય મોહનલાલજી મહારાજના સદુપદેશથી આ સંસ્થા અસ્થિત્વમાં આવી છે. શેઠ હીરાચંદ મોતીચંદ ઝવેરીએ પિતાની પત્નીના સ્મરણાર્થે રૂ. ૨૦૦૦૦) વીસ હજારની ઉમદા સખાવત કરી તથા સ્વતંત્ર મકાન અપ આ સંસ્થાની સ્થાપના કરી છે. જૈન સમાજે પણ આ સંસ્થા માટે રેગ્ય ફાળો આપે છે. હાલમાં કુંદનલાલ હીરાચંદ મેતીચંદ આ સંસ્થાને વહીવટ કરે છે. આ સંસ્થાને ઉદ્દેશ સમાજના સી વર્ગમાં જ્ઞાન તેમજ ઉદ્યોગની કેળવણુ પુરી પાડવાનું છે. જ્ઞાનની બાબતમાં તે આ સંસ્થા પિતાને ફાળે આપી રહી છે, તે પ્રશંસનીય છે. છતાં ઉદ્યોગની બાબતમાં આ સંસ્થા પાસે સારૂં કાયમી ફન્ડ હેવા છતાં કંઈ કાર્ય નથી થતું એમ જોવાય છે. ભરત ગુંથણ સીવણ આદી સ્ત્રી ઉદ્યગોને પ્રચાર આ સંસ્થા મારફત ઘેરે ઘેર થે ઘટે. જન સમાજમાં ગૃહ ઉગે ફરી સજીવન કરવા આ સંસ્થાના ઉત્સાહી કાર્યવાહકે સમાજના હિતાર્થે પૂર્ણ લક્ષ આપશે એમ આશા છે. અમારી તેમને એ માટે વિજ્ઞપ્તિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com