________________
૬૩
તા વડાચાટાના લત્તામાં આ સુંદર સસ્થા થઈ પડે. આશા છે કે આ 'સ્થાના કાર્યવાહુકા આ મામત પેાતાની ઉદાર વૃતિ દાખવશે. શાળાને સારી લાયબ્રેરી તથા શિક્ષક્રમ જરૂરી છે. અભ્યાસને સમય સવારના નવથી સાડાદશને રાખવામાં આવેલ છે. મર્હુમ ઝવેરીના ધર્મ પત્ની ખાઈ ઉમેદકાર આ સસ્થાના વહીવટ અને દેખરેખ રાખે છે. મકાન પણ તેમનું પેાતાનુજ છે. અવાર નવાર તેમના તરફથી ઇનામ પણ અપાય છે. શિક્ષક તરીકે માસ્તર ખીમચક્ર વ્રજલાલ કામ કરે છે,
ગાપીપુરા ( માલી ફળીઆ ) (૩)
જૈન તત્વ ધ પાઠશાળા
આ સંસ્થાની સ્થાપના પૂજ્ય આચાર્ય મહાદાજ શ્રી સાગરાન સૂરિશ્વદજી મહારાજનાં સદુપદેશથી થઈ છે. નવલ બહેને પાઠશાળાના ઉપયોગ માટે પાતાનુ મકાન આપ્યુ હતુ. પણ તે પાઠશાળાને ચાગ્ય ન હેાવાથી ગીપીપુરા જૈન સમાજે નવુ મકાન ખધાવવા અને સંસ્થાના ખર્ચ નિભાવવા એક ફ્રેન્ડ કર્યું જેમાંથી હાલ વ્યવસ્થા કરવામાં આવે છે. નવલ મ્હેન સાથે સ્થાનિક કાર્ય વાઢકાની એક કમીટી નીમાઈ છે જે આ સસ્થાના વહીવટ કરે છે. ગેાપીપુરામાં ધાર્મિક ી કેળવણીની આ એક સારી સસ્થા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com