________________
પ્રકરણ ૬ ઠું.
જૈન સાહિત્ય અને સુરત. સુખ અને દુઃખ, દિવસ અને રાત્રી, તડકે અને છાયડે, ઉન્નતિ અને અવનતી, ત્યાગ અને ભેગ એ પરસ્પર વિરૂદ્ધ દ્વએ અનાદિથી જગતમાં પિતાનું ઘર કર્યું છે. કેઈ પણ દેશ-સમાજ કે વ્યકિત તેની છાયા તળેથી પસાર ન થઈ હેય એ શકય જ નથી, એજ રીતે માનુષી પ્રત્યેક કૃતિને તડ અને છાયડો જેવા પડે છે, પડયા છે. એ સમયને જ પ્રભાવ છે. સમયે સમયે તેમાં પરિવર્તન થયા કરે છે, એથી જ એ સૃષ્ટીકમ ગણાય છે. તેનેજ પરિવર્તનશીલતા કહેવાય છે. એ વિષયમાં કીડીથી કુંજર કે રાયથી રંક કેઈને આગ્રહ કામ આવતું નથી. સિાને તેના પ્રભાવ નિચે દબાવું જ પડે છે. એમજ આપણા જૈન સાહિત્યને ઈતિહાસ છે.
જૈન સાહિત્ય પણ કુદરતના આ નિયમનને ભેગા થઈ પડયું છે. હજુય લગભગ તે દશા ભોગવે છે. કયાં સુધી ભગવશે તે જ્ઞાની જાણે, છેલ્લા બે ત્રણ સૈકાથી જૈન સાહિત્ય પેટીઓ અને પટારામાં સડયું, ભંડારમાં ઉષ્માઈઓને ભેગ થઈ પડયું.જૈન સમાજનું એ અણમોલ ધન પાટણ-જેસલમીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com