________________
ze
ભાત-લીંબડીખાદી શહેરાના ડારામાં છીન્ન ભીન્ન થયુ અને જેમ જેમ સમાજ તે પ્રત્યે બેદરકાર બનતી ગઈ તેમ. તેમ આ અખુટ અને અતુટ સાહિત્યના વિનાશ થવા લાગ્યા. એવુજ નામ તડકા અને છાયડા, એજ પરિવર્તનશીલતા.
જૈન ધર્મ જગત્ ધર્મ હાઈ, સનાતન અને સત્ય ધર્મ હાઈ, જૈનાનું સાહિત્ય ધન સાથી અધિક હતું અને છે. આજે પાટણ-જેસલમીર–ખંભાત અને લીંબડીના ભડારા તેના પ્રમાણભુત છે. એ ભંડારા તપાસતાં જૈન સમાજને માલુમ પડયું કે જગતમાં એક પણ વિષય એવે નથી જે જૈનાચાÜથી ન લખાયેા હાય, એક પણ વિષય એવે ન હાય જેના અનેક પુસ્તકા જૈન ભડારામાં ન હોય ! જૈન સમાજે સમયે સમયે પ્રખર વિદ્વાના, સાહિત્ય-પ્રેમીએ અને સાહિત્યસેવકે ઉત્પન્ન કર્યા છે. જૈનાએ સાહિત્ય માટે લાખા અને અમજોના સદૃય કર્યો છે, અને એ સાહિત્ય સેવકાએ જૈન સાહિત્ય લક્ષ્મી અપરિમીત કરી છે. એ પૂર્વાચાર્યાએ ભાવી જનતા માટે અનેક વિધ્ પ્રયત્નો આદરી પેાતાના જ્ઞાનના વારસા સાહિત્યમાં અનેક ગ્રન્થા વાટે આપતા ગયા છે. ૫૦૦ ગ્રન્થાની રચના તા શ્રીમદ્ પૂર્વાચાર્ય ભગવાન ઉમા સ્વાતિજીએજ કરી છે. આચાર્ય મહારાજ શ્રી સિધ્ધસેન દિવાકર સૂરિજીએ જૈન સાહિત્યમાં યુગ પલ્ટો લાવી તેને સમૃધ્ધ કર્યુ. આચાર્ય મહારાજ શ્રી હરીભદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com