________________
''
આદર્શ કેળવણી–સ્રી કેળવણી કેવી હાવી જોઈએ શ્વેતા પ્રખર કેળવણીકારોના વિષય છે છતાં સ્ત્રી કેળવણી એવી હાય જેથી નીચેની આશાએ ફળીભૂત થાય.
"
The virtue dwell in her heart, The modesty play on her brow, The sweetness flow from her lips, That the industry occupy her hand. ' કારણ કે
Knowledge and virtue, truth and grace,
These are the robes of richest dress,'
આવી સ્રો કેળવણી પ્રાપ્ત કરવાને શું કરવુ' ગ્ય છે તેતા દરેક સ્ત્રી સસ્થાએ વિચારવુંજ જોઈએ. આ પ્રગતિમાનૢ જમાનામાં ઉત્તમ ગૃહિણી થવાને કેટકેટલુ આવશ્યક છે. તે વિચારવુ જ ઘટે. આથી દરેક ઓમાં
(૧) ભાતૃભાષામાં સારી રીતે વાંચી લખી શકે તેટલું શબ્દજ્ઞાન તા હાવુ જોઈએ.
(૨) મોડ્યુંછુ માતા હૈાવાથી સુંદર રસાઇની કુશળતા ઢાવી જોઈએ.
(૩) ગૃહે આંગણું સુ ́દર અને સુÀાભીત રાખવાની કળા હાવી જોઈએ.
(૪) ગૃહવ્યવસ્થા ઉત્તમાત્તમ રાખવાનું ગૃહવારિક જ્ઞાન હાવુ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com