________________
રાંડતી પણ નથી, ઉ, કેળવાયેલ અને ગુણીયલ સ્ત્રી તે ઘરને શણગાર છે, તેની પાસેથી ગૃહજીવીને પિતાના સુખદુઃખમાં આશ્વાસન પામી શકે છે, તેના અસ્થીત્વથીજ ગૃહ શેભાને પામે છે, એજ ગ્રહની રાજા છે, એજ ભાવી જીની ઉપદેષ્ટા અને માતા છે, તેને જ પોતાની ફરજોને વધુમાં વધુ ખ્યાલ હોય છે અને એવી કેળવાયેલ અને ગુણીયલ સ્ત્રીઓ સમાજમાં ઘેરે ઘેર જન્મશે ત્યારેજ જાગૃતિને ઝળહળતે સુર્યોદય થશે.
આથીજ સ્ત્રીઓ જેનાપર ગૃહજીવનની સંપૂર્ણ જોખમદારી છે તેને જ્ઞાની બનાવવાની આ જમાનાને મોટામાં મોટી જરૂર છે. આ જરૂરીયાત સમજીનેજ સુસ્તી જૈન પ્રજાએ પિતાના આંગણે,
“શ્રી જેન વનીતા વિશ્રામ નામની સંસ્થા ઉભી કરી છે. સુરતને આંગણે આ સંસ્થાને સ્થપાયા, લગભગ બાર વર્ષ થયા છે. એટલે સંવત ૧૯૭૧માં મહા વદ પાંચમના
જ પુજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય વલ્લભસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી આ સંસ્થા અસ્થિત્વમાં આવી છે.
સંસ્થાને ઉદ્દેશ જૈન બાળાઓને ધાર્મિક-નૈતિક-વ્યવહારિક અને ઔદ્યોગિક શિક્ષણ આપી સ્ત્રી સમાજમાં સંરકારે રેડવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com