________________
સ્ત્રી એ પુરૂષનું ડાબું અંગ છે. સારાય વિશ્વના ડેકટરને અનુભવ છે કે ડાબું અંગજ શરીરને ઉત્તમ ભાગ છે. તેજ અંગ પ્રત્યે બેદરકાર બની કે મનુષ્ય આરોગ્યની આશા રાખી શકે? તેમજ જૈન સમાજનું અંગ પણ સડેલું છે. ત્યારે અથાગ પરિશ્રમ છતાં ઉન્નતિ કે અસ્પૃદયની આશા રાખવી એ આકાશકુસુમવત્ છે એમ કેણ નહિ સ્વિકારે?
સ્ત્રીએજ રત્નની ખાણ છે, એ જ ઉન્નતિનું મુળ છે, સ્ત્રીઓ જ સમાજની સર્જનહાર છે, એમ માનવા છતાં તેમની કેળવણી પ્રત્યે રખાતી અવગણનાજ આપણી અવનતીને શ્રાપ છે એમ કેના મુખમાંથી શબ્દ નહિ કરે?
સ્ત્રીઓ સુલચા કે ચંદનબાલા, મરમા કે મલયા સુંદરી, સીતા કે દ્રૌપદીના અવતારે છે, આર્યવની સાચી પ્રતિમાઓ છે, આદર્શ સતીત્વની પૂજારણો છે, ઉત્કર્ષના ઉચ્ચ શિખરે દેરનારી માતાઓ છે, તે જાણવા છતાં તે વર્ગને અજ્ઞાન રાખવામાં આવે તે તે જૈન સમાજ હેટામાં મહેટું પાપ કરે છે, એમ વિના વિલંબે કહી શકાય.
એ તે ખચીતજ માનવું કે સ્ત્રીઓને કેળવણી આપવાથી તેઓ કર્તવ્ય ભ્રષ્ટ નથી થતી, શિથિલાચારી કે સ્વછંદી નથી બનતી, હેલી મૃત્યુને નથી પામતી કે વહેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com