________________
૫૪
પ્રકરણ ૫ મુ (સ્રી કેળવણી) શ્રી જૈન વનિતા વિશ્રામ-સુરત,
સ્થાપના. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજય વલ્લભસૂરિજીના સદુપદેશથી સવત ૧૯૭૧માં
પ્રમુખ. ફકીરચંદ નગીનચંદ ઝવેરી. ટ્રેઝરર. શેઠ દલીચંદ વીરચંદ સેક્રેટરી. ઝવેરી ખીમચંદ કલ્યાણચંદ અવેરી કેશરીચ'દ હીરાચંદ
,
વિસમી સદીના કર્તવ્ય યુગમાં કાઇપણ પ્રજા હાથ જોડીને બેસી રહે તે આવેલ પ્રવાહ ચાલ્યા જતાં તે પ્રજા હાથ ઘસતીજ બેસી રહે, અને ભાવી વિસમ બને. આથીજ સુરતની જૈન પ્રજાએ કેળવણી ક્ષેત્રમાં એક પછી એક સંસ્થાએ ઉભી કરી અને સમાજને ચેાગ્ય માર્ગે વાળી..
છતાં સારીય જૈન પ્રજા એક વેપારી પ્રજા છે. વ્યાપાર મનુષ્યને બુદ્ધિમત્તા, ધૈર્ય, સહનશીલતા, ગંભીરતા અને ડહાપણના પાઠ શીખવે છે અને તે જૈન પ્રજા શીખેલીજ છે, છતાં ડાહી ગણાતી જૈન પ્રજા એક દીશાએ પેાતાનું ડહાપણ ભૂલી છે, અને તે ભૂલને પરિણામે જૈન પ્રજાને ઘણું ઘણું સહન કરવુ' પડયુ છે, અને તે સ્ત્રી કેળવણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com