________________
પર જેચંદભાઈ જરીવાલાએ શરૂ કરાવી છે અને પિતાનાજ ખર્ચે તે ચલાવે છે. સંસ્થાને વહીવટ પણ પોતે જ કરે છે. આ પાઠશાળાને લાભ છેકરા અને છોકરીઓ જુદા જુદા ટાઈમે ચે છે. બન્નેની સંખ્યા ૨૫+૨૫ મળી ૫૦ થાય છે, અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ તથા નવ તત્વ ચાલે છે. ઈનામ પણ અપાય છે. સંસ્થાને લાયબ્રેરી તથા અભ્યાસક્રમની જરૂર છે. શિક્ષક તરીકે માસ્તર ગોવીંદજી કસ્તુરચંદ ચલાવે છે.
સગરામપુરા
શ્રી સિદ્ધિ વિજય જૈન પાઠશાળા.
આ પાઠશાળા સગરામપુર સંઘ તરફથી સ્થપાઈ છે. તેની વ્યવસ્થા કરવાને એક કમિટિ નિમવામાં આવી છે. તેના મુખ્ય વહિવટદાર શેઠ ઉમેદચંદ ખીમચંદ છે. આ સંસ્થાને લાભ જુદા જુદા સમયે છોકરાઓ, છોકરીઓ તથા બૈરાઓ ભે છે. છોકરાની સંખ્યા ૩૦- છોકરીઓની સંખ્યા ૨૦ તથા બૈરાઓની સંખ્યા ૧૫ની છે. અભ્યાસમાં નવકાર મંત્રથી-નવસ્મરણ-વિચાર-નવતત્વ-મોટી સંઘયણ ભાસ્ય સહીત ચાલે છે. આ સંસ્થામાં ઇનામ અપાય છે. લાયબ્રેરી તથા અભ્યાસક્રમની જરૂર છે. સંઘે કરેલા ફન્ડમાંથી આ સંસ્થા ચલાવવામાં આવે છે. શાળાને ટાઈમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com