________________
૧૪
કેળવણી સાથે ધમિક શિક્ષણ આપવાનું છે.” ઉપરના ઉદેશને પહોંચી વળવા આ વિદ્યાશાળામાં વ્યહવારિક તેમજ ધાર્મિક ઉભય કેળવણી આપવામાં આવે છે અને આ રીતે સુરતના જૈનેએ બાળ કેળવણીને લગતા પ્રશ્ન પિતાના પુરતે ઉકેલી લીધું છે. તે
આ શાળામાં ધાર્મિક અભ્યાસક્રમ ગુજરાતી ધોરણથી અંગ્રેજી-ત્રીજા ધોરણ સુધીમાં નવકાર મંત્રથી પંચપ્રતિક્રમણ-જીવ વિચાર–નવતત્વ સુધીને ગઠવવામાં આવ્યો છે, અને અન્ય વિષયેની માફક તેની પણ પરિક્ષા લેવામાં આવતી હેઈ સારી તૈયારી થાય છે.
વ્યહવ રિક કેળવણીની બાબતમાં આ શાળા ગુજરાતી બાળ ધારણથી ગુજરાતી સાત એટલે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીને અભ્યાસ યુનીવરસીટીના અભ્યાસક્રમે આપે છે, જેથી આગળ ભણવા માંગતાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અડચણ પડતી નથી.
આ શાળાને લગતી એક વસ્તુ તે ખાસ અભિમાન લેવા ગ્ય છે અને તે એજ કે આ સંસ્થા જૈનેનાજ પિસાથી ઉભી થઈ છે, હજુ પણ જૈને જ આ શાળા નભાવે છે છતા જૈનેની સ્વાભાવીક ઉદારતા મુજબ આ શાળામાં જૈન અને જૈનેતરો બનેના બાળકે કઈ પણ જાતના પક્ષપાત સિવાય અભ્યાસ કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com