________________
૪૯
અને પાઠશાળા ખેલાય છે પણ ઉપરનાજ કારણે તે વર્ગમાં પણ પ્રગતિ નથી તે સ્થિતિ સુધારવાને પણ પ્રયત્ના કરવા જોઇએ, અને એ રીતે કેળવણીના પણ ફ્ચે વાવવા જોઇએ.
આ રીતે જો જૈન સમાજ એકત્ર મહી પેાતાની કેળવણીના ફડચે! લાવે તે જૈનાય હસ્તગત્જ છે,
સુરતમાં પણ સ્થળે સ્થળે આવી પાઠશાળાઓ છે. તેનુ વિગપત્ર લત્તાવાર નિચે આપ્યુ. છે. સુરતની દરેક પાઠશાળાના સંચાલકો સાથે મળી ખુબ વિચારપૂર્વક ધાર્મિક કેળવણીનું બંધારણ ઘડે તે ટુંક સમયમાંજ ધાર્મિક કેળવણી સર્વાંગ સુઉંદર બનાવી, ભાવી પ્રજાના ઉષ્કાર કરી, તેમના અનેકશઃ આશિર્વાદ પામી શકે. શાસનદેવ, સૌને સન્મતિ અર્પી ! અસ્તુ.
વડાચોટા
(૧)
વડાચાટા જૈન વિદ્યાશાળા,
ધાર્મિક કેલવણીની આવશ્યકતા સિધ્ધ થતાં ઉપરોકત પાઠશાળા પ્રથમજ સુરતમાં સ્થપાઇ. આ પાઠશાળા જુનામાં જુની છે. વાચેટાના પંચાયત ખાતાના મકાનમાંજ આ પાઠશાળ! ચલાવવામાં આવે છે, આ પાઠશાળા છે.કરાએ માટેજ હાઇ હાલમાં ૩૭ કરાએ તેના લાભ લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com