________________
જમાનામાં પણ સાચા જૈનત્વને ભાસ કરાવી શકાય. એવાજ ઉપદેશકની આ જમાનાને મેટી જરૂર છે એમ શ્રી વીરચંદ રાઘવજી જેવાઓએ અમેરીકા અને યુરોપમાં ફરી જૈનત્વને દિગૂ વિજ્ય કરી આપણને સમજાવ્યું છે, આથી પણ ધાર્મિક કેળવણીની પ્રથામાં પુનઃ રચના થવી ઘટે છે.
જૈનત્વને વિજય હસ્તગત કરવાને પ્રથમ તે જૈન સમાજના પૂજ્ય આચાર્યો, વિદ્વાન મુનિરાજે, સમાજ નેતાઓ, અને કેળવણીના પ્રખર હિમાયતીએ પિતાની કેળવણીની એક પરિષદ બોલાવી વ્યહવારિક અને ધાર્મિક ઉભય કેળવણને જૈન સમાજને લગતો ફડ કરી નાખવું જોઈએ. આ પરિષદ્ યુનીવરસીટીની માફક એક સેનેટ નિમે જે મારફત વ્યહવારિક અને ધાર્મિક કેળવણી વિચારી તેને પ્રચાર કરે. જેને પાસે પિતાની પ્રાથમિક શાળાઓ, મિડલકુલે હાઈ સ્કુલો અને પાઠશાળાઓ છે અને ધારે તે જૈન સમાજ પિતાની યુનીવરસીટી પણ ઉભી કરી શકે છે. માત્ર સંગઠ્ઠનનાજ અભાવે લાખે અને કરડેને ખર્ચ થવા છતાં જોઈએ તેવા ફળ નિપજાવી શકાતાં નથી. એ શોચનીય સ્થિતિમાંથી ઉગરવા ઉપરના સંગઠ્ઠનની પ્રથમ જરૂરીયાત છે. તે છતાં કમભાગે એ સંગઠ્ઠન ન થઈ શકે ત્યાં સુધી પ્રત્યેક શહેરના આગેવાનેએ મળી ધાર્મિક કેળવણીને પ્રશ્ન તે ઉકેલી નાખજ જોઈએ, અને બધીજ પાઠશાળાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com