________________
એમ પ્રદ્ધતિસર શરૂ કરાવવી જોઈએ. તેજ ભાવી જનતાને
ગ્ય માર્ગ દેરી શકાશે. - આ ફડા લાવવાને એક મુકેલી એગ્ય શિક્ષકની છે. ઘણા સ્થળે એવી ફરીયાદ છે કે ગમે તેટલું પગાર આપવા છતાં એગ્ય શિક્ષકે મલતાં નથી તેમ કેટલાક શિક્ષકેની પણ ફરીયાદ છે કે જ્યાંસુધી ઉદર પિષણ અર્થે ચાલુ જમાનાની જરૂરીયાત મુજબ ચગ્ય પગાર ન મળે ત્યાં સુધી પ્રાણ રડીને અભ્યાસ કયાંથી કરાવી શકાય? આથી બંને પરિસ્થિતિ સુધારવી ઘટે છે. શિક્ષકેએ એમ સમજવું જોઈએ કે ભાવી યુવાનની ધાર્મિક અને નૈતિક સુધારણાની મહાન જોખમદારી પિતાના શીર છે તેથી માત્ર પગાર તરફ નજર ન કરતાં ભાવી ઉદયની ખાતર પિતાની ફરજ અદા કરવામાં સદા સાવધાન રહેવું જોઈએ, અને પાઠશાળાના સંચાલકોએ માત્ર આઠ કે દશ રૂપી આને એકાદું પગારદાર માણસ “બેલે પિપટ સીતારામ વાળું શિક્ષણ આપી જાય, જેનામાં ચારિત્રનું નામ નિશાને ન મળે, તેવા શિક્ષકે જતા પૂર્વે વિચાર કરો ઘટે અને
ગ્ય લાયકાતવાળા શિક્ષકોને તેમની લાયકાત મુજબ યેગ્ય વેતન આપી તેમને ઉત્સાહીત કરવા ઘટે.
અને આવીજ કન્યા પાઠશાળાઓની પણ સ્થિતિ છે. આજે ઘણા સ્થળે મહિલાવિદ્યાલય-વિધવાશ્રમ-શ્રાવિકાશ્રમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com