________________
૧૭
હાડપિંજરો નજરે તરે છે. વિદ્યાથીએ બ્રહ્મચારીઓ હોવા છતાં બ્રહ્મચર્યનું તેજ ક્યાંયે દેખાતું નથી. આવી જૈન સમાજની બહુધા અવદશા છે. જેનોએ પિતાના ઘર સાચવવા જેટલી તાલીમ તે અવશ્ય મેલવવી પડશે. નિર્બળ મનુષ્ય માટે જગતમાં ક્યાંયે સ્થાન નથી, જમાને નિર્બળતાને નથી પણ સબળતાને છે. આથી જ શારીરિક તાલીમ બાલ્યાવસ્થાથી જ આપવામાં આવે તેજ સમાજની આ અવદશા સુધરી શકે, કારણકે કુમળું ઝાડ જેમ વાળીએ તેમ વળે, મેટ થયે કાંઈજ ન બની શકે. આથી જ કસરતશાળા અને રમત ગમતને લગતી સર્વ વ્યવસ્થા કરવાને વહીવટદારનું લક્ષ ખેંવું ઘટે છે. આ ઉપરાંત વિદ્યાશાળાને લગતાં એક સમૃધ્ધ પુસ્તકાલયની આવશ્યકતા છે. સ્થાનના અભાવે અત્યારનું પુસ્તકાલય નજીવું જ ગણાય. વિદ્ય થ એ કેવળ Book worms પુસ્તકોના કીડાજ નથી. તેમને બહારની દુનિયાનું જ્ઞાન પણ અપાવું ઘટે છે. પણ આ સિા વ્યવસ્થા કરવામાં તેને પહોંચી વળવા જેટલું સારૂ કાયમી ફન્ડ હેવું જોઈએ, અને સુરતના ઉદાર જેને એ બાબતમાં લક્ષ આપે તે તે સારામાં સારો ટ્રેઈડ સ્ટાફ ગોઠડી આ શાળાને તેના આદર્શ પહોંચાડવાને જરાય વિલંબ ન લાગે. અસ્તુ.
શ્રી રત્નસાગરજી જૈન બોર્ડિંગ હાઉસ. આ શાળાને લગતી એક બોર્ડિંગ પણ છે જે શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com