________________
રત્નસાગરજી જૈન બેડિગહાઉસને નામે ઓળખાય છે. ગામડાની જેમ જનતા સાધનના અભાવે કેવલ અજ્ઞાનતામાંજ જીવતી અને મરતી. તે પ્રજાના બાળ ને ઉધ્ધાર કરવા, તેમને રહેવા અને જમવાની સગવડ આપવા ઉપરોકત સંસ્થા સ્થાપવામાં આવી છે. લગભગ ૭૦ વિદ્યાર્થી ઓ દર વર્ષે આ સંસ્થાને લાભ ચે છે અને પિતાના ભાવી જીવને ઘડે છે. - આ બે ગને માટે પણ એક સારા મકાનની જરૂર રયાત હતી પણ તે સવ, શેઠ ગુલાબચંદ દેવચંદ જેઓ "કેળવણીના પ્રખર હિમાયતી હતા તેમણે પુરી પાડી છે.
આ મકાન તેઓશ્રીના પિતાશ્રીના નામ પર ધર્મશાળા તરિકે ઓિળખાતું હતું. આજની સુરતની ધર્મશાળાઓ જોતાં અને તેની મુલાકાત લેતાં સમજાય છે કે આ ધર્મશાળાઓમાં ભાગ્યે જ એકાદ બે યાત્રિકો હોય છે. એટલે જે ઉદેશે ધર્મશાળાઓ સ્થાપિત થાય છે તે ઉદ્દેશ સંપૂર્ણ જળવાતે હિય એમ ભાગ્યેજ કહી શકાય. એ સ્થિતિ જોતાં સ્વ. શેઠ ગુલાબચંદભાઈએ પિતાની આ ધર્મશાળાની માલીકી અર્પણ કરી એ સાચેજ જેને માટે આનંદપ્રદુ પગરણ છે. આજે એ મકાનને સી-તેર સીતેર જીવન યાત્રિકો લાભ લઈ રહ્યા છે, જ્યારે બીજી ધર્મશાળાઓમાં ભાગ્યે જ એકાદ બે વ્યકિત નજરે ચડે છે. આજે આ મકાન જયારે નિર્દોષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com