________________
ફન્ડે મહાન સેવા બજાવી છે એ ઉપરાંત કેળવણીના પ્રચાર માટે જેટલું થાય તેટલું સ સમાજને ઉપયોગી છે જ. આથી બીજા કેલરશીપ ફડે પણ છે તેમાં.
શેઠ ગુલાબચંદ રાયચંદ કેલરશીપ ફન્ડ'
પણ એક ઉપયોગી ફ છે. જેમાંથી રૂા. ૧૦૦) સેની એક સ્કોલરશીપ એમ છ સ્કોલરશીપ રૂા. ૬૦૦)ની દર વર્ષે અપાય છે. તે ફન્ડ મેટ્રીક પછી આગળ અભ્યાસ કરવા માંગતા કેઈ પણ જૈન વિદ્યાર્થી માટે છે. આ ફન્ડ પણ જૈન સમાજની સારી સેવા બજાવી છે તે તેના મુખ્ય મેનેજીંગ ટ્રસ્ટી શેઠ નેમચંદ અભેચંદ ઝવેરીને આભારી છે.
( ૩ ) શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફન્ડ.
આ ઉપરાંત “શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફન્ડ પણ છે. આ ફંડમાંથી મેટ્રીકમાં સાથી વધારે માકર્સ મેળવનાર જન વિદ્યાર્થીને દર વર્ષે રૂ. ૧૨૦) નું ઈનામ આપવામાં આવે છે. આ ફન્ડથી જૈન વિદ્યાથી જનતામાં પણ સારે ઉત્સાહ ફેલાય છે. તેના મેનેજીંગ ટ્રસ્ટી શેઠ હીશચંદ ફૂલચંદ ઝવેરી છે.
આ સૈ કેળવણી પ્રચારક સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓને સમાજના અનેક વિઘુ આશિર્વાદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com