SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ફન્ડે મહાન સેવા બજાવી છે એ ઉપરાંત કેળવણીના પ્રચાર માટે જેટલું થાય તેટલું સ સમાજને ઉપયોગી છે જ. આથી બીજા કેલરશીપ ફડે પણ છે તેમાં. શેઠ ગુલાબચંદ રાયચંદ કેલરશીપ ફન્ડ' પણ એક ઉપયોગી ફ છે. જેમાંથી રૂા. ૧૦૦) સેની એક સ્કોલરશીપ એમ છ સ્કોલરશીપ રૂા. ૬૦૦)ની દર વર્ષે અપાય છે. તે ફન્ડ મેટ્રીક પછી આગળ અભ્યાસ કરવા માંગતા કેઈ પણ જૈન વિદ્યાર્થી માટે છે. આ ફન્ડ પણ જૈન સમાજની સારી સેવા બજાવી છે તે તેના મુખ્ય મેનેજીંગ ટ્રસ્ટી શેઠ નેમચંદ અભેચંદ ઝવેરીને આભારી છે. ( ૩ ) શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફન્ડ. આ ઉપરાંત “શેઠ કલ્યાણચંદ નવલચંદ જૈન પ્રાઈઝ ફન્ડ પણ છે. આ ફંડમાંથી મેટ્રીકમાં સાથી વધારે માકર્સ મેળવનાર જન વિદ્યાર્થીને દર વર્ષે રૂ. ૧૨૦) નું ઈનામ આપવામાં આવે છે. આ ફન્ડથી જૈન વિદ્યાથી જનતામાં પણ સારે ઉત્સાહ ફેલાય છે. તેના મેનેજીંગ ટ્રસ્ટી શેઠ હીશચંદ ફૂલચંદ ઝવેરી છે. આ સૈ કેળવણી પ્રચારક સંસ્થાઓ અને તેના ટ્રસ્ટીઓને સમાજના અનેક વિઘુ આશિર્વાદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034620
Book TitleSuratni Jain Directory
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherJivanchand Shakarchand Zaveri
Publication Year1928
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy