________________
પ્રકરણ ૪ થું. ધાર્મિક કેલવણ અને પાઠશાળાઓ,
એ તે નિર્વિવાદ સિદ્ધ થઈ ચુકયું છે કે ચારેય ભારત જાગૃતિના ઉછાળામાં ઉછળી રહ્યું છે. જૈન કોમ પણ તેથી વંચીત નથી રહી. જમાનાના પ્રવાહમાં જૈન કેમ પણ સાથે જોડાઈ. કેલવણના ક્ષેત્રમાં પણ જન કેમ એક કેમ તરિકે સિધ્ધ થઈ ચુકી, અને આ રીતે ભારતીય જનતામાં જેને કેમે પિતાનું ગૈારવ જાળવી રાખ્યું છે તેથીય આગળ વધીને કહીયે તે કેલવણીની ઉણપ પણ જૈન સમાજે સાથી પ્રથમજ જનતા સમક્ષ રજુ કરી.
કેલવણજ મનુષ્યને ધર્મપ્રિય અને આત્મપ્રિય બનાવે છે પણ તે કઈ કેલવણી ? માત્ર વ્યહવારિક કેલવણી તે માટે બસ નથી. અર્વાચીન કેલવણીમાં મેટામાં મેટે દેષ હેય તે તે ધાર્મિક કેલવણીને અભાવ છે, અને એજ ભારતીય અધઃપતનનું પ્રથમ પગથીયું છે. જ્યારથી કેલવણીને યુગ શરૂ થયે છતાં ધાર્મિક કેલવણી ભૂલી કેવળ વ્યહવારિક કલવણીની જ મેહજાળમાં ફસાયા ત્યારથી જ આત્વ ગુમાવ્યું, અને ધાર્મિક કેલવણીના અભાવને જૈન સમાજે મોટામાં માટે દેષ માન્ય અને તે દેષ દૂર કરવાને પણ ન સમાજે પ્રથમજ બીડું હાથ ધર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com